ગર્લ ફ્રેન્ડનો અર્થ ?


હમણા ગામના પાધરે એક ભાભા હારે ભેટો થૈ ગ્યો…

આખા ગામમાં મારુ અંગ્રેજી પાકુ એટલે ભાભાએ મને પૂછ્યુ.

ભૂરીયા ,આ ગર્લ ફ્રેન્ડુનો અરથ હુ થાય હે ?

કા ભાભા ? લે….ગર્લ ફ્રેન્ડ નૈ ,ને સીધુ ગર્લ ફ્રેન્ડુ !!!!!!!! વાહ બાપુ

ઈમા એવ સે ને કે પાધર એક જુવાનિયો ફોનમાં વાતુ કરતો’તો…અને કયુનો અડી પૈડો તો ગર્લ ફ્રેન્ડ,ગર્લ ફ્રેન્ડ………….

બાપુ, જાતી જીંદગીએ ગર્લ ફ્રેન્ડનો અર્થ  અનર્થ થાય…

ખી ખી ખી ખી ખી ખી…

Advertisements
Categories: 'તોફાની' જોક્સ, નાની પણ મોટી વાતો, સ્વરચિત | ટૅગ્સ: , , , , | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “ગર્લ ફ્રેન્ડનો અર્થ ?

  1. જાતી જીંદગીએ ગર્લ ફ્રેન્ડનો અર્થ અનર્થ થાય… That’s true…

    but what about if person is young???

  2. tejas

    garlfriend no waandho nai galfrendu hoy to maar khaavo pade ho kok di to!!!!!!!!!!

  3. Manoj Shah

    LLagan pachhiગર્લ ફ્રેન્ડનો અર્થ અનર્થ થાય…

  4. tympass karva mate nu cartoon….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: