લોકસાહિત્ય એટલે ?


ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો……….

 • ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય.
 • અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય.
 • નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય.
Advertisements
Categories: કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: , , , | 6 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

6 thoughts on “લોકસાહિત્ય એટલે ?

 1. લોકસાહિત્ય એ આપણી આગવી ઓળખાણ છે . લોકસાહિત્ય એ આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે .

 2. pragna

  લોકસાહિત્ય વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં અહંકાર રહેવાનો જ. અને અહંકાર હોય ત્યાં સરળતા ક્યાંથી હોય ! એના અર્થ એમ કરી શકીએ? કે જ્યાં સરળતા છે ત્યાં જ લોક છે.
  લોકસાહિત્ય ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોનું સાહિત્ય છે કે જે પંડિત નથી પણ સરળ છે. એમ કહી શકાય કે સરળ માણસો દ્વારા સરળ શબ્દોમાં અને એનાથી પણ વધુ સરળતાથી સર્જાતું ગવાતું અને સંભળાતું સાહિત્ય એટલે જ લોકસાહિત્ય………વગડામાં ઉગેલી વનરાઇ જેવું છે. જેનું નથી કોઇએ વાવેતર કર્યું, નથી કોઇએ પાણી પાયું, નથી કોઇએ ખાતર નાખ્યું અને તેમ છતાં ઋતુ, ખાતર, પાણી અને બીજ ભેગા થવાથી જેમ છોડ ઉગે છે તેમ પ્રકૃતિના સહજ નિયમોને આધિન થઇને લોકસાહિત્ય જન્મે છે અને વિકાસ પામે છે.

  આ મારા પોતાનું લખાણ નથી ..મારી નોંધ પોથીનું પાનું છે ….

 3. ami

  khub sarsa nae have to amaj lage chhe ke loksahitya nu pan nobel prize bahar padshe

 4. Nilesh

  i like side

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: