એક પારસીનું ભજન(હજન)


નરસિંહ મેહતાને શરાદતી વખતે finance problem નડ્યો જો,
ચેક લખીને મારા પરભુએ એવની  Prestige રાખી જો,
એવી રીતે મારા પરભુજીએ  ભક્તોના દુઃખડા હર્યા જો,

પ્રહલાદજીને એવના પપ્પાએ પર્વત પરથી ફેક્યો જો,
ટ્રીક કરીને મારા પરભુએ એવનો  કૅચ કીધો જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

મીંરાબાઈને એવના ધણીએ Poison Pack દિધો જો,
ટ્રીક કરીને મારા પરભુએ એવનનું સરબત કિધુ જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

કુરુક્ષેત્રમાં Cousin Brotherમાં Solid ઝગડો જામ્યો જો,
એવે વખ્તે મારા પરભુએ ઘોડાગાડીનું Driving કીધુ જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

ભરી સભામાં દુઃશાસને દ્રોપદિના ચિર ખેચ્યા જો,
Wholesaleમાં મારા પરભુએ સાડીઓ  Supply કીધી જો,
એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો,

-જીતુભાઈ દ્વારકાવાળા

Advertisements
Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | ટૅગ્સ: , , | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “એક પારસીનું ભજન(હજન)

 1. Jitubhai, no wonder this is modern saying about God 😀

  I liked it very much but not aware much about Parsi Bhajan. Please share the link where I can know more about it.

  Thanks
  Jaynath Sisodiya (Ahmedabad)

 2. dhufari

  વાહ! જીતુભાઇ
  એક તો પારસીભાષા જ મીઠડી લાગે તેમાં વળી ભજન ક્યા બાત હૈ આવા જ બીજા પારસી ભજન મળે તો મને મેઇલ કર્જો કરશોને?
  આભાર

 3. P. K. Davda

  અમેરિકામા ઉછરતા આપણા ટાબરિયાઓને સમજાવવા કાંઈક આવી ભાષાનો ઉપયોગ કરવો પડે છે.
  ખૂબ સરસ.
  -પી.કે.દાવડા

 4. જીતુભાઈ આપના વખાન કરવા સારુ મારી હોળે શબદ નથી ભઈ

 5. Pinal Mistry

  when i was in scul one of my very good teacher has told us this poem i love this one thank you frn……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: