આપડા હાવ દેશી નામ


જે વેહ મા હાવ નબળા ર્યા હોય ને વાહે થી મુળ નામ પડી ગ્યા હોય એવા નામ

કસરો ,ગોબરો ,લઘરો ,ઉકો [ઉકરડો] ઘુસો..ગડબો ,ઓઘડ.જખરો,
એવા નામ જે ‘લેડીસુ’ માય હોય ને “જેન્સ” માય હોય
રાજુ , રામુ , લાભુ , દેવુ , નાથુ , કાંતિ , અમ્રુત , મધુ , કમુ , ધીરુ , ગંગા , જમના . કિરણ ,

ગેલો, ગલબો, ગોકળ, ગોવિંદ, ગોમો, ગિગો, ગોપો, ગિધો, ગગજી, ગોબર, ગોરખ,
કાનજી, મનજી, લવજી, પ્રેમજી, ગગજ, સવજી ,હરજી ,ધનજી, ઓધવજી, રવજી, નાનજી
ભગો, ભીખો, ભચુ, ભીમો, ભાયો, ભુમો, ભાણૉ, ભુચર, ભાવો, ભુદો, ભિમજી, ભાદો,ભુરીયો,ભાણજી,નકો,નાથિયો,ભોજો,
ખીમો , ખોડૉ, ખેમો, ખેંગાર, ખેલજી, ખેતો,
રાઘવ, રવજી ,રામજી ,રામશી, રાજુ ,રાયકો, રમલો, રાયધણ, રેવો
વેલો . વનેચંદ . વાઘજી . વિખો . વસંત , વિરજી . વદૉ . વજેસંગ . વિઠ્ઠલ , વિનો , વિમો , વિભો .
હિમતો. હસુડૉ .હિરો. હાજૉ . હમીરૉ . હરજી. હંસરાજ . હકુડૉ . હેમલો . હિકો . હુદો . હકલો . હેતો .
પાંચો . પુનો . પુંજો . પમલો . પરસોતમ . પ્રેમજી . પેથો . પ્રાગજી . પરભુ . પોખો . પદો . પરમાણંદ . પૉલૉ .પવલો
અમરૉ , અમથો . અરજણ . અરસી , આંબો . આપૉ . અનૂ . અખૉ . અભેરામ . અમલો . આલયો . અમ્રુત .

યે હવે લેડીસુ ના નામુ……હાંભળૉ…!
મોંઘી . મસરી . મણી . મુક્તી . મોખી . મમતા . મીઠી . મુળી . મગુ . મૉતી . મયા . મંજુડી .

જેમુ . જસુ , જમના , જેઠી . જડી . જસૉદા . જલુ . જબુ . જમરી .જસવંતી . જયશ્રી .

જલુડી . જૉણકી . જવલી . જીતુડી . જખી . જીવતી .
[નદિયુ ઉપર્ય થી બાયુ ના નામ]
ગંગા , જમના . ક્રુષ્ણા . કાવેરી . સરસ્વતી . નરમદા. . અંબિકા . બુધેલી . માકળી . સોજત્ય . રૉણકી.

હિમતો કણબીની ઓરકુટ કમ્યુનિટી માથી આ આયા ચોટાયડુ……મારો હારો પાક્કો દેશી

Advertisements
Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: , , | 3 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

3 thoughts on “આપડા હાવ દેશી નામ

  1. સરસ માહીતી ભેગી કરી છે.
    આવીજ રીતે સૌરાષ્ટ્ર ની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિઓને કવિશ્રી પીગળશીભાઈ ગઢવીએ ગીત માં રજૂ કરી છે.http://rupen007.wordpress.com/2010/02/11/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%80-%E0%AB%A7%E0%AB%AD%E0%AB%A6-%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BF/

  2. NIMISHA

    wow ! what name ? 🙂

  3. વાહ ભઈ વાહ, મારુ બાળપણ યાદ આવી ગ્યુ હો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: