મોબાઈલવાણી


હમણા હું દવાખાને ગ્યોતો..ઈ દવાખાના આગળ મોટુ પાટ્યુ માયરુ’તુ …”અહીં મોબાઈલની ભાષામાં વાત કરવી”

હું દવાખાનામાં બેઠો તો ,યા એક બટુકભાઈ આયવા..[ બટુકભાઈ અને ડૉક્ટરસાહેબની વાતો ]

બટુકભાઈ : સાહેબ ઝાડા થઈ ગ્યા સે !

ડૉક્ટર : બાયણે પાટ્યુ વાંચ્યુ ‘અહી મોબાઈલવાણીમાં વાત કરવી’

બટુકભાઈ : હવારથી મિસ કોલ આયવા કરે સે..રીંગ ટોન બરોબર વાગતી નથી પણ વાઈબ્રેસન જોરદાર થાઈ સે..હવારથી ઈન-કમિગ બંધ સે પણ આઉટ-ગોઈંગ ચાલુ સે..બેલેન્સ ત્રણેય ટાણા પૂરાવ સુ પણ………………..!

ડોક્ટર : જોવ બટુકભાઈ,તમારી બેટરી ડિસચાર્જ છે.મોબાઈલની સર્કીટ પણ બગડી ગઈ છે ,જે બદલાવી પડશે..બ્લુટુથ કનેક્ટીવિટીનો પણ પ્રોબલેમ લાગે છે…કેટલાક SMS લખી દઉં છું જે ત્રણેય ટાણા સેવ કરતા રેજો..હવાર પડ્યે નેટવર્કમાં આવી જશો..

Advertisements
Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “મોબાઈલવાણી

  1. બટુકભાઈ આ બધી તકલીફ બેલેન્સ ની છે તમે બેલેન્સ પૂરવાનું બંધ કરો એટલે આઉટ ગોઇંગ આપોઆપ બંધ થઇ જશે. અને બધી તકલીફો પણ નાબુદ…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: