મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. –જોક્સ


હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.
મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.

હોટલમાં બે વિભાગ હતા ૧- એ.સી વાળો વિભાગ અને ૨- નોન એ.સી વાળો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ , ૧-મિઠાઈનો વિભાગ અને ૨- ફરસાણનો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ, ૧- શુધ્ધ ઘી અને ૨-વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ ૧ -ઉધાર અને ૨- રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઉધારમાં જ જવાય ને !
દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે…

ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુ’તુ ” મહેરબાની કરીને બીજીવાર આવવુ નહી”

Advertisements
Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | 6 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

6 thoughts on “મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. –જોક્સ

  1. પિંગબેક: દિવ્યભાસ્કરનું કૉપી-પેસ્ટ | અલ્યા ભૈ,આ ગુજરાત છે!

  2. પિંગબેક: દિવ્યભાસ્કરનું કૉપી-પેસ્ટ | અલ્યા ભૈ,આ ગુજરાત છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: