ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.


ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.તે માતૃભાષા છે


હિન્દી બોલવુ તે ‘અર્થ’ છે.તે આપણી રાષ્ટ્રીય ભાષા છે


અંગ્રેજી બોલવુ તે ‘કામ’ છે.કામ પુરતુ બોલવુ.


અને સંસ્કૃત બોલવુ એ ,મારા અને તમારા માટે તો ‘મોક્ષ’ છે ,

સંસ્કૃત ભાષા એટલી શક્તિ છે બાપ..


Advertisements
Categories: ગુજરાતની ગાથા | ટૅગ્સ: | 4 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

4 thoughts on “ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.

 1. jaywantpandya

  તમારી આ ચાર લાઇનની વાતમાં તો ઘણું કહેવાઈ ગયું બાપ, પણ હંધાય હમજતા નથી એનું હું? ગુજરાતમાં થઈને અહીં, અમારા અમદાવાદમાં તો ઘણાંય હિન્દીમાં કે અંગ્રેજીમાં જ મંડાઈ જાય છે… કહેવું પડે કે ભાઈ, હું ગુજરાતી છું, બાપલ્યા, ગુજરાતીમાં બોલ.

 2. ભૈલા ! જી માણહ માતૃભાષા નથી બોલતો ઈ ગુજરાતી કેવાને લાયક નથી હો

 3. આદરણીયશ્રી. ભુરિયાભાઈ દ્વારકાવાળા

  આજે અચાનક જ તમારી લિક મળી ગઈ

  ખુબ જ સરસ માજાનો બ્લોગ છે, સમય પસાર થઈ જાય

  ખુબજ જાણવા જેવુ છે ભાઈ

  • ટાઈમ પાસ માટે તો તમારો બ્લૉગ સારો છે.ઢંગઢળા વગરનું લખે છે ને કવિતાનું થિગડુ ચોટાડે છે.ટાઈમ પાસ કરવુ હોય તો બીજીવાર બ્લૉગમાં ન આવતા. જય દ્વારકાધિશ બાપલિયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: