હમણા હુ દુકાને ગ્યોતો


હમણા હુ દુકાને ગ્યોતો

મે દુકાનવાળાને પુછ્યુ ” ભાઈ એક ઈન્ડીપેન આપોને ?”
દુકાનવાળો : “નથી”
મે કિધુ ” તો પાકીટ આપો ! “
દુકાનવાળો :”ઈ પણ નથી”
મે કિધુ ” તો સાહીની બોટલ છે?”
દુકાનવાળો : “ના, નથી “
મે કીધુ “તો તાળુ છે ?”
દુકાનવાળો : ” હા ,છે “
મે કિધુ ” તો તાળુ દઈન વયો જા ઘરે”

Advertisements
Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: