જેલર સાહેબ મને મલ્યા


હમણા જેલનાં જેલર સાહેબ મને મલ્યા..

મે પુછ્યુ ” કા સાહેબ ? આટલા બધા ટેંશન માં કેમ છો ?”
જેલર સાહેબે જવાબ આપ્યો “ભુરાભાઈ,જેલના કેદીઓ એ મહાભારતનુ નાટક ભજવ્યુ હતુ”
મે કીધુ “ઈ તો સારુ કેવાય,કેદીઓને સંસ્કાર આવે “
જેલર સાહેબે જવાબ આપ્યો “શું ખાખ સંસ્કાર આવે ?…પાંચ કેદીઓ પાંડવ બનીને વનમાં ગ્યા છે ,હજી નથી આવ્યા”

Advertisements
Categories: 'તોફાની' જોક્સ | ટૅગ્સ: | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: