Author Archives: 'તોફાની'
શ્રીમાન બ્લૉગ સાહેબનું ઇન્ટરવ્યૂ.
આજકાલ બ્લૉગ બહું લોકપ્રિય થતો જાય છે.એટલે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનો અવસર મને મળ્યો. -સુસ્વાગતમ્ શ્રીમાન બ્લૉગ સાહેબ !! …..આભાર ભાઈશ્રી ભૂરિયાજી !! -કેમ છો ? …..બસ મજામાં છીએ બ્લૉગરોના આશીર્વાદથી. તમે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ? …..હા….. લગભગ તો પહેલી વખત જ. -બરાબર , દિવસે ને દિવસે તમે બહું લોકપ્રિય થઈ રહ્યાં છો,તો [...]
વાત છે ભોપા અને ભદાની
વાત છે ભોપા અને ભદાની .બેય લંગોટીયા મિત્રો છે.આજે ભોપો અને ભદો પંદરેક વરાહના થઈ ગયા છે છતા બન્ને ગપ્પોડી ભેગા થાઈ ભારત અને હિન્દુસ્તાનને અલગ કરી દે.આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ છે.બેયની સ્કૂલ સવારની એટલે મેચ જોવા મળશે પણ ટ્યુશનમાં સાહેબે જ રજા જાહેર કરી દિધી તેથી નવરા બેઠા વાતો [...]
દિવ્યભાસ્કરનું કૉપી-પેસ્ટ
મારા બ્લૉગ પર ૧૧ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જોક્સનું ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ સીધૂ જ કોપી પેસ્ટ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યું છે. મારા બ્લૉગ પર પ્રસિદ્ધ જોક્સ – મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. દિવ્યભાસ્કરમાં ક્રેડિટ વગર પ્રસિદ્ધ જોક્સ - અમદાવાદી ને મળ્યો …. અમદાવાદી Source: Bhaskar Network બતાવામાં આવ્યું [...]
સમજણ જીવન માથી જાઈ જો,તો……….
સમજણ જીવન માથી જાઈ જો, જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ, સમજણ જીવન માથી જાઈ જો, જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ, સમજણ જીવન માથી જાઈ જો, પિતાજીના વચન ખાતર, રામજી વનમા જાઈ,(૨) આજનો રામલો વૃધ્ધાશ્રમમા(૨),એના બાપને મેલવા જાઈ, સમજણ જીવન માથી જાઈ જો, જીવન માથી જાઈ,તો તો જોયા જેવી થાઈ, એ ચેલો [...]
રમેશ મહેતાનું ઈન્ટરવ્યુ (દેવાંગ વિભાકર)
ભાગ – ૧ ભાગ – ૨ ભાગ – ૩ ઓહો હો હો હો હો હો હો હો હો હો હો ………હો [દેવાંગ વિભાકર - http://www.speakbindas.com ]
ગર્લ ફ્રેન્ડનો અર્થ ?
હમણા ગામના પાધરે એક ભાભા હારે ભેટો થૈ ગ્યો… આખા ગામમાં મારુ અંગ્રેજી પાકુ એટલે ભાભાએ મને પૂછ્યુ. ભૂરીયા ,આ ગર્લ ફ્રેન્ડુનો અરથ હુ થાય હે ? કા ભાભા ? લે….ગર્લ ફ્રેન્ડ નૈ ,ને સીધુ ગર્લ ફ્રેન્ડુ !!!!!!!! વાહ બાપુ ઈમા એવ સે ને કે પાધર એક જુવાનિયો ફોનમાં વાતુ કરતો’તો…અને કયુનો અડી પૈડો તો [...]
ભાવનગરના ભોગીકાકા
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર બેટ ફેરવે ચારે કોર ભારે ચાલી શોરબકોર વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ફાસ્ટ બોલથી લાગે કંપ શ્વાસ તો જાણે ચાલે પંપ બોલ પડ્યો કે માર્યો જંપ કાકાએ તો તોડ્યો સ્ટંપ વાંકીચૂંકી પહેરી [...]
લોકસાહિત્ય એટલે ?
ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો………. ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય.
એક પારસીનું ભજન(હજન)
નરસિંહ મેહતાને શરાદતી વખતે finance problem નડ્યો જો, ચેક લખીને મારા પરભુએ એવની Prestige રાખી જો, એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો, પ્રહલાદજીને એવના પપ્પાએ પર્વત પરથી ફેક્યો જો, ટ્રીક કરીને મારા પરભુએ એવનો કૅચ કીધો જો, એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો, મીંરાબાઈને એવના ધણીએ Poison Pack દિધો જો, ટ્રીક [...]
ભોપો ને ભદો
ભોપો અને ભદો બે નાનકડા ટેણિયાની વાતો ભોપો : એલા ભદયા ? શું કરવા આઈવો ? ભદો : આલે પેંડા…! ભોપો : શેના પેંડા…? તુ પાસ થઈ ગ્યો ? ભદો : ના એલા ! મારા પપ્પાએ નવી ગાડી લીધી..! ભોપો : લે…વાહ ! કેટલા પૈડા વાળી ? ભદો : બે પૈંડાવાળી…! ભોપો : લે…અમારી પાસે [...]
અભિપ્રાય