દિવ્યભાસ્કરનું કૉપી-પેસ્ટ


  • મારા બ્લૉગ પર ૧૧ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ  પ્રસિદ્ધ કરવામાં આવેલ જોક્સનું ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ સીધૂ જ કોપી પેસ્ટ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યું છે.

મારા બ્લૉગ પર પ્રસિદ્ધ જોક્સ – મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.

દિવ્યભાસ્કરમાં ક્રેડિટ વગર પ્રસિદ્ધ જોક્સ -  અમદાવાદી ને મળ્યો …. અમદાવાદી

  • Source: Bhaskar Network બતાવામાં આવ્યું છે.તથા જોક્સમાં કાઠિયાવાડી શૈલીમાં લખાણમાં અને જોડણીમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
  • આ દિવ્યભાસ્કરની વેબસાઈટડી  ગુજરાતની નંબર ૧ વેબસાઈટ હોવાનો દાવો કરે છે. છી છી છી છી..

 

મહિતગાર કરવા બદલ વિનયભાઇ ખત્રીનો આભાર.

Categories: કટાક્ષ, કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો | Tags: , , , | 2 Comments

Post navigation

2 thoughts on “દિવ્યભાસ્કરનું કૉપી-પેસ્ટ

  1. AMIT

    JEM DIVYA BHASKAR TAMARU CREDIT AAVYA VAGR COPY PEST KARE CHE TEM TAME HASYA KALAKAR SAIRAM DAVE NI KAVITAO COPY PEST KARO CHO ANE
    E PAN CREDIT VAGAR J .. JEM KE HOLI, PRARTHNA CHITTHI, DIKRINI VEDNA…..NAY !!!!

    • અરે વાહ ! તમે તો બવ હોશિયારને ભલા માણહ !અમે ક્યાં કોઈ દી કોઈને ક્રેડિટ આપી જ છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers