Monthly Archives: September 2010

ગર્લ ફ્રેન્ડનો અર્થ ?

હમણા ગામના પાધરે એક ભાભા હારે ભેટો થૈ ગ્યો… આખા ગામમાં મારુ અંગ્રેજી પાકુ એટલે ભાભાએ મને પૂછ્યુ. ભૂરીયા ,આ ગર્લ ફ્રેન્ડુનો અરથ હુ થાય હે ? કા ભાભા ? લે….ગર્લ ફ્રેન્ડ નૈ ,ને સીધુ ગર્લ ફ્રેન્ડુ !!!!!!!! વાહ બાપુ ઈમા એવ સે ને કે પાધર એક જુવાનિયો ફોનમાં વાતુ કરતો’તો…અને કયુનો અડી પૈડો તો [...]

Categories: 'તોફાની' જોક્સ, નાની પણ મોટી વાતો, સ્વરચિત | Tags: , , , , | 5 Comments

ભાવનગરના ભોગીકાકા

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર બેટ ફેરવે ચારે કોર ભારે ચાલી શોરબકોર વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ફાસ્ટ બોલથી લાગે કંપ શ્વાસ તો જાણે ચાલે પંપ બોલ પડ્યો કે માર્યો જંપ કાકાએ તો તોડ્યો સ્ટંપ વાંકીચૂંકી પહેરી [...]

Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | Tags: , | 6 Comments

લોકસાહિત્ય એટલે ?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો………. ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય.

Categories: કડવો કાઠીયાવાડી, નાની પણ મોટી વાતો | Tags: , , , | 6 Comments

એક પારસીનું ભજન(હજન)

નરસિંહ મેહતાને શરાદતી વખતે finance problem નડ્યો જો, ચેક લખીને મારા પરભુએ એવની  Prestige રાખી જો, એવી રીતે મારા પરભુજીએ  ભક્તોના દુઃખડા હર્યા જો, પ્રહલાદજીને એવના પપ્પાએ પર્વત પરથી ફેક્યો જો, ટ્રીક કરીને મારા પરભુએ એવનો  કૅચ કીધો જો, એવી રીતે મારા પરભુજીએ ભક્તોના દુઃખડા હર્યા જો, મીંરાબાઈને એવના ધણીએ Poison Pack દિધો જો, ટ્રીક [...]

Categories: મને ગમતી કવિતા અને ગઝલ, હસતા અક્ષર | Tags: , , | 5 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers