Monthly Archives: June 2010
રણભેરી
વાગે રણભેરી ને ગાજતું ગગન, ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન, દીધી છે આણ ધરી સૂરજની શાખ ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે [...]
ભોપો ને ભદો
ભોપો અને ભદો બે નાનકડા ટેણિયાની વાતો ભોપો : એલા ભદયા ? શું કરવા આઈવો ? ભદો : આલે પેંડા…! ભોપો : શેના પેંડા…? તુ પાસ થઈ ગ્યો ? ભદો : ના એલા ! મારા પપ્પાએ નવી ગાડી લીધી..! ભોપો : લે…વાહ ! કેટલા પૈડા વાળી ? ભદો : બે પૈંડાવાળી…! ભોપો : લે…અમારી પાસે [...]
મારા ભગવાનનું વિજ્ઞાન આગળ છે..!
ત્રણ ભણેલા વ્યક્તિઓ વાત કરતા હતા અને તેમની વાતો એક અભણ વૃધ્ધ સાંભળતો હતો.. એક ભણેલો : – આ વિજ્ઞાન કેટલુ આગળ વધી ગ્યુ છે.ગુજરાતી ફિલમવાળા લાખો રૂપિયાના ખર્ચે ફિલમ બનાવે છે પણ ત્રણ કલાકમાં આખી સ્ટોરી પૂરી કઈ દયે. બીજો ભણેલો : – ઈ તો ઠિક પણ આ હિન્દી ફિલમવાળા કરોડો રૂપિયાના ખર્ચે ફિલમ [...]
આપડા હાવ દેશી નામ
જે વેહ મા હાવ નબળા ર્યા હોય ને વાહે થી મુળ નામ પડી ગ્યા હોય એવા નામ કસરો ,ગોબરો ,લઘરો ,ઉકો [ઉકરડો] ઘુસો..ગડબો ,ઓઘડ.જખરો, એવા નામ જે ‘લેડીસુ’ માય હોય ને “જેન્સ” માય હોય રાજુ , રામુ , લાભુ , દેવુ , નાથુ , કાંતિ , અમ્રુત , મધુ , કમુ , ધીરુ , ગંગા [...]
આ છે હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ !
પરણ્યા ને ફ્રી ઓફ કોસ્ટ મળી રસોયણ; મફત ઝાડુવાળી, પોતાવાળી ને વળી ધોબણ ! ચોવીસ કલાક નર્સરી ને પતિને સિન્સિયર, અપનાવે સાસરું, મૂકી મા-બાપ ભાંડુ પિયર ! ન માંગે પગાર – બોનસ – કમીશન કે બક્ષિસ; ક્યારેક માંગે સાડી તેમાં શાને પતિને ચઢે રીસ ? છોકરાં અડધા ભાગીયે છતાં ડીલીવરી કોને ? નામ પાછળ પતિનું [...]
અભિપ્રાય