Monthly Archives: February 2010
હોળી રમીએ
હાલને સાજન હોળીએ રમીએ, જીવનને તરબોળી રમીએ… ફિક્કો ફિક્કો કેસૂડાનો રંગ ન અમને છાંટ, આંખોની કર પિચકારીને ભરી મૂક બેફાટ, રિવાજને રગદોળી રમીએ, હાલને સાજન હોળી રમીએ… કણસી કણસી કેટલા ફાગણ કોરે કોરા કાઢ્યા, શમણાઓને વીંખી વીંખી દોરે-દોરા કાઢ્યા, હવે તો જોબન ઢોળી રમીએ, હાલને સાજન હોળી રમીએ… રૂપથી તારા સળગ્યાં મારા સંવેદનાનાં છાણા, ઠાર [...]
એક દિકરીની વેદના
એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે, સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે, એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા, પણ મારી હત્યા પાછળ ના કોઈ હદયથી રોયા, હું ધલવલતી કે દિકરો ના બની શકી એ ડામે, સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે… તુ’ય કોકની દિકરી યાદ છે,તું’ય કોકની થાપણ ! વાંક શું મારો ?કા આપ્યું આ [...]
અભિપ્રાય