Daily Archives: December 11, 2009

હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!!

હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી, સોરઠી, કચ્છી, સુરતી કે ભલે રહ્યા કાઠીયાવાડી, દેસાઈ, ભાટલા, ઘાંચી, વાણીયા કે અમદાવાદી, હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!! લોહાણા, બ્રાહ્મણ, નાગર, દરબાર કે ઘોઘારી, બાર ગાવે બોલી બદલે તોય બધા ગુજરાતી, નાના-મોટા કામ એ કરતા કોય થયા અંબાણી, હું ગુજરાતી, તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી!! મેઘાણી [...]

Categories: ગુજરાતની ગાથા, મને ગમતી કવિતા અને ગઝલ | Tags: | Leave a comment

મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. –જોક્સ

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. હોટલમાં બે વિભાગ હતા ૧- એ.સી વાળો વિભાગ અને ૨- નોન એ.સી વાળો વિભાગમારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને ! અંદર ગ્યા તો પાછા બે વિભાગ , ૧-મિઠાઈનો વિભાગ અને ૨- ફરસાણનો વિભાગમારા [...]

Categories: 'તોફાની' જોક્સ | Tags: | 6 Comments

એક સિગારેટનું ધિગાણુ

હમણા હું પાનનાં ગલ્લે ઊભો’તો,ત્યાં છગન આયવો છગન – ભાઈ એક સિગારેટ આપો તો ? [ગલ્લાવાળો એક સિગારેટ આપે છે] છગન – માચીસ તો આપો ? ગલ્લાવાળો – નથી છગન – સિગારેટ રાખો છો ,ને માચીસ નથી રાખતા ? ગલ્લાવાળો – અમે તો જુલાબની ગોળી પણ રાખ્યે છીએ ! [ સમજાય પછી દાંત આવે] [છગને [...]

Categories: 'તોફાની' જોક્સ | Tags: | Leave a comment

નાની પણ મોટી વાતો

હુ એક વડલા નીચે બેઠો તો, ત્યા છગન આયવો છગન – કા ભુરા એક હાલે ? મે કિધુ – મોજ છે હો ! તુ ક્યા ગ્યોતો ?દેખાતો નો’તો તી ? છગન – હુ મારી માં ને વૃદ્ધાશ્રમમાં મુકવા ગ્યોતો.એ વૃદ્ધાશ્રમમાં તો જલસા છે હો !ઉપર ચારેય બાજુ પંખા ફરે ,જોવા હાટુ ટીવી અને ત્રણેય ટાઇમ [...]

Categories: નાની પણ મોટી વાતો | Tags: | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers