ગુજરાતી બોલવુ એ તો ‘ધર્મ’ છે.તે માતૃભાષા છે
હિન્દી બોલવુ તે ‘અર્થ’ છે.તે આપણી રાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલવુ તે ‘કામ’ છે.કામ પુરતુ બોલવુ.
અને સંસ્કૃત બોલવુ એ ,મારા અને તમારા માટે તો ‘મોક્ષ’ છે ,
સંસ્કૃત ભાષા એટલી શક્તિ છે બાપ..

તમારી આ ચાર લાઇનની વાતમાં તો ઘણું કહેવાઈ ગયું બાપ, પણ હંધાય હમજતા નથી એનું હું? ગુજરાતમાં થઈને અહીં, અમારા અમદાવાદમાં તો ઘણાંય હિન્દીમાં કે અંગ્રેજીમાં જ મંડાઈ જાય છે… કહેવું પડે કે ભાઈ, હું ગુજરાતી છું, બાપલ્યા, ગુજરાતીમાં બોલ.
ભૈલા ! જી માણહ માતૃભાષા નથી બોલતો ઈ ગુજરાતી કેવાને લાયક નથી હો
આદરણીયશ્રી. ભુરિયાભાઈ દ્વારકાવાળા
આજે અચાનક જ તમારી લિક મળી ગઈ
ખુબ જ સરસ માજાનો બ્લોગ છે, સમય પસાર થઈ જાય
ખુબજ જાણવા જેવુ છે ભાઈ
ટાઈમ પાસ માટે તો તમારો બ્લૉગ સારો છે.ઢંગઢળા વગરનું લખે છે ને કવિતાનું થિગડુ ચોટાડે છે.ટાઈમ પાસ કરવુ હોય તો બીજીવાર બ્લૉગમાં ન આવતા. જય દ્વારકાધિશ બાપલિયા