એક તાંતણે બાંધતી કડી


સંપ ત્યાં જંપ તે ન્યાયે…

ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે ઘણા લોકોએ બ્લોગની યાદી બનાવી છે તે સૌના સહયોગને સ્મરતા અને તેમના કાર્યને સરાહતા લગભગ છ મહિને ફરી તે જુની યાદીમાં અમને મળેલ વિગતો ઉમેરી રજુ કરી રહ્યા છીયે ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે બ્લોગનાં નામ પ્રમાણે  અને બ્લોગરનાં નામ પ્રમાણે યાદી તૈયાર કરી છે. અમારા મનમાં આ યાદી હજી વિશદ બની શકે છે અને તે માટે આપ સૌનો સહકાર અપેક્ષિત છે

અગાઉ જેમની યાદી આ યાદીમાં સમાવાઇ છે તે સૌ એટલે કે મૃગેશ શાહ,  ઉર્મિસાગર , ચિરાગ ઝાઝી ,  ડો વિવેક ટેલર, વિનયભાઈ  ખત્રી,  નિલેશ વ્યાસ અને  ભરતભાઈ સુચકને આ પ્રસંગે ન સ્મરીયે તો નગુણા કહેવાઇએ.   અમારા ધ્યાન બહાર કોઇક નામ હોય અને તેઓ આ ક્ષેત્રે કાર્યાંવીત હોય તે સૌનાં સહકાર  અને માર્ગદર્શનને પણ અમારા સલામ.

નવા બ્લોગર મિત્રોને કે જે બ્લોગર ભાઇઓનું નામ આ યાદીમાં ન હોય તેમને વિનતી  કે આ બ્લોગ ગુજરાતીમાં લખતા બ્લોગરો માટે છે. અને તમારા બ્લોગને આ યાદીમાં સમાવવા નિમ્ન લીખીત માહીતિ સાથે સંપર્ક સાધવા વિનંતી

1. બ્લોગ ચલાવતા બ્લોગરનું નામ

2. બ્લોગનું નામ અને તેમાં મૂકેલ કેટેગરી

3. બ્લોગ જ્યાં ચાલે છે તે સ્થળ અને દેશનું નામ

4. બ્લોગ નો વિષય (બૃહદ જેમ કે કાવ્ય શાયરી લોકસંગીત ટુંકી વાર્તા નવલક્થા ચિંતન વિગેરે)

5. ઇ મેલ સંપર્ક જે પ્રસિધ્ધ નહી થાય.

6. પાસપોર્ટ સાઇઝનો ફ્રંટ પોઝ ફોટો (બ્લોગ ઉપર અપ્ડેટ કરેલૂ હોય તો તે ફોટો)

-: સંપર્ક સૂત્ર :-

વિજયભાઈ શાહ વિજયભાઈ શાહ, Kantibhai Karshala કાંતિભાઈ કરસાળા
Email: vijaykumar.shah@gmail.com Email : karshalakg@gmail.com

વિજયનું ચિંતન જગત

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

O કાંતિભાઇ કરશાળા O વિજયભાઈ  શાહ

વતી ભુરીયા દ્વારકાવાળાના

જય દ્વારકાધિશ , જય જય પાવનભુમિ ગુજરાત.

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers